From Wikipedia, the free encyclopedia
કિર્ગિઝ ગણરાજ્ય, અન્ય પ્રચલિત નામે કિર્ગિઝસ્તાન, મધ્ય એશિયામાં સ્થિત એક રાષ્ટ્ર છે. સ્થળ-સીમા અને પર્વતીય ભુપૃષ્ઠ ધરાવતું આ રાષ્ટ્ર, ઉત્તરમાં કઝાકિસ્તાન, પશ્ચિમમાં ઉઝબેકિસ્તાન, દક્ષિણ પશ્ચિમમાં તાજિકિસ્તાન અને પૂર્વ માં ચીન સાથે સીમાઓ ધરાવે છે. બિશકેક આ રાષ્ટ્રની રાજધાની ઉપરાંત રાષ્ટ્રનું સૌથી મોટું નગર છે. આ રાષ્ટ્ર વર્ષ ૧૯૯૧માં સોવિયેત સંઘથી અલગ થઇ સાર્વભૌમ રાષ્ટ્ર બન્યું હતું.
કિર્ગિઝ ગણરાજ્ય Кыргыз Республикасы કિર્ગિઝસ્તાન | |
---|---|
રાષ્ટ્રગીત: Кыргыз Республикасынын Мамлекеттик Гимни કિર્ગિઝ ગણરાજ્યનું રાષ્ટ્રગાન | |
![]() કિર્ગિઝ ગણરાજ્ય નું સ્થાન (green) | |
રાજધાની | બિશકેક 42°52′N 74°36′E |
અધિકૃત ભાષાઓ[૧] |
|
વંશીય જૂથો (૨૦૧૮[૨]) |
|
ધર્મ | ઇસ્લામ, ખ્રિસ્તી, બોદ્ધ, બહાઇ, જુડાઇ |
લોકોની ઓળખ | કિર્ગિઝસ્તાની[૪] કિર્ગિઝ |
સરકાર | એકાત્મક સંસદીય ગણતંત્ર |
• રાષ્ટ્રપ્રમુખ | સૂરોન્બે જીન્બેકોવ |
• મુખ્ય પ્રધાન | મુહામ્મેત્કાલિ અબુલ્ગાઝિયેવ |
સંસદ | જોગોર્કુ કેન્ગેસ |
સોવિયેત સંઘથી સ્વતંત્રતા | |
• કારા-કિર્ઘિઝ | ઓક્ટોબર ૧૪ ૧૯૨૪ |
• કિર્ઘિઝ સોવિયેત સમાજવાદી ગણરાજ્ય | ડિસેમ્બર ૫ ૧૯૩૬ |
• સ્વાતંત્ર્ય ઘોષણા | ઓગસ્ટ ૩૧ ૧૯૯૧ |
• એલ્મા-અતા મસવિદા | ડિસેમ્બર ૨૧ ૧૯૯૧ |
• માન્ય | ડિસેમ્બર ૨૫ ૧૯૯૧ |
• સંયુક્ત રાષ્ટ્રસંઘ સાથે જોડાણ | માર્ચ ૨ ૧૯૯૨ |
• બંધારણ | જુન ૨૭ ૨૦૧૦ |
વિસ્તાર | |
• કુલ | 199,951 km2 (77,202 sq mi) |
• જળ (%) | ૩.૬ |
વસ્તી | |
• ૨૦૧૬ અંદાજીત | ૬,૦૧૯,૪૮૦[૩] |
• ૨૦૦૯ વસ્તી ગણતરી | ૫,૩૬૨,૮૦૦ |
• ગીચતા | 27.4/km2 (71.0/sq mi) |
GDP (PPP) | ૨૦૧૭ અંદાજીત |
• કુલ | $૨૨.૬૩૯ બિલિયન[૫] |
• Per capita | $૩,૬૫૩[૫] |
GDP (nominal) | ૨૦૧૭ અંદાજીત |
• કુલ | $૭.૦૬૧ બિલિયન[૫] |
• Per capita | $૧,૧૩૯[૫] |
જીની (૨૦૧૨) | 27.4[૬] low |
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૬) | 0.664[૭] medium |
ચલણ | સોમ |
સમય વિસ્તાર | UTC+૬ (કિર્ગિઝ સમય) |
વાહન દિશા | જમણી બાજુ |
ટેલિફોન કોડ | +૯૯૬ |
Table 1: Human Development Index and its components
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Seamless Wikipedia browsing. On steroids.