કઠલાલ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાનો તાલુકો છે. કઠલાલ આ તાલુકાનું મુખ્ય મથક છે. Quick Facts કઠલાલ તાલુકો, દેશ ...કઠલાલ તાલુકોતાલુકોતાલુકાનો નકશોદેશભારતરાજ્યગુજરાતજિલ્લોખેડામુખ્ય મથકકઠલાલવસ્તી (૨૦૧૧)[૧] • કુલ૨,૦૮,૬૨૬ • લિંગ પ્રમાણ૯૫૨ • સાક્ષરતા૮૩.૭૭%સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)બંધ કરો કઠલાલ તાલુકામાં આવેલાં ગામો કઠલાલ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન અભીરપુર અનારા બાજકપુરા અપરુજી અરાલ બદરપુર બાગડોલ ભગતના મુવાડા ભણેર ભરકુંડા ભાટેરા ચારણની નિકોલ ચારેડ ચેલાવાટ છિપડી છિપીયાલ દાંપટ ફાગવેલ ફુલછત્રપુરા ગાડવેલ ગંગાદાસની મુવાડી ગંગીયાલ ઘોઘાવાડા ગુગલીયા હાથીયાની મુવાડી જામણી જીતપુરા કાકરખાડ કાળેતર કણીયેલ કઠાણા કઠલાલ ખડાલ ખલાલ લાડવેલ લાખા મીયાંની મુવાડી લસુન્દ્રા લક્ષ્મણપુરા મડદરા મનોરની મુવાડી મીરજાપુર મોટી ભાણવાટ મુડેલ રતનપુર નાની ભાણવાટ નારપુરા (નારમીયાંની મુવાડી) પહાડ પાટો પીઠાઇ પોરડા ભાટેરા પોરડા ફાગવેલ રાવદાવાટ રામપુરા લાટ સંદેસર સરાલી સરખેજ શાહપુર સિકંદર પોરડા સિપાઇની મુવાડી સુરાવાટ વાંટડા વિશ્વનાથપુરા સંદર્ભ [૧]"Kathlal Taluka Population, Religion, Caste Kheda district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2018-03-19 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ એપ્રિલ ૨૦૧૭. બાહ્ય કડીઓ કઠલાલ તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૬-૦૩-૨૫ ના રોજ વેબેક મશિનઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.vteWikiwand - on Seamless Wikipedia browsing. On steroids.