ઉંઝા કે ઊંઝા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલું નગર અને તે તાલુકાનું મુખ્યમથક છે. ઉંઝા નગરપાલિકા છે.
ઉંઝા | |
---|---|
નગર | |
અક્ષાંશ-રેખાંશ: 23.803571°N 72.397926°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મહેસાણા |
તાલુકો | ઊંઝા |
ઊંચાઇ | ૧૧૧ m (૩૬૪ ft) |
વસ્તી (૨૦૧૧)[1] | |
• કુલ | ૫૩,૮૭૬ |
• સાક્ષરતા | ૭૭% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વસ્તી
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ઉંઝાની વસ્તી ૫૩,૮૭૬ હતી. ઊંઝાનો સરેરાશ સાક્ષરતા દર ૭૭% છે.
મહત્વના સ્થળો
- ઉંઝાનું માર્કેટયાર્ડ - એશિયામાં સૌથી મોટું માર્કેટ યાર્ડ.
- ઉમિયા માતાજીનું મંદિર, ઉંઝા - પટેેેલ સમાજના કુળદેવીનું મંદિર.
સંદર્ભ
બાહ્ય કડીઓ
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.