ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યનું નગર From Wikipedia, the free encyclopedia
આરામબાગ (અંગ્રેજી: Arambag ) ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા હુગલી જિલ્લામાં આવેલું એક મહત્વનું સબ-ડિવિઝનલ શહેર છે.
આરામબાગ | |||||||
— શહેર — | |||||||
| |||||||
અક્ષાંશ-રેખાંશ | 22°53′N 87°47′E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | પશ્ચિમ બંગાળ | ||||||
જિલ્લો | હુગલી જિલ્લો | ||||||
લોકસભા મતવિસ્તાર | આરામબાગ | ||||||
વિધાનસભા મતવિસ્તાર | આરામબાગ | ||||||
વસ્તી | ૬૬,૧૭૫ (૨૦૧૧) | ||||||
અધિકૃત ભાષા(ઓ) | બંગાળી,અંગ્રેજી | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
કોડ
|
ભારતની વસતી ગણતરી ૨૦૧૧ મુજબ આરામબાગ શહેર ની વસ્તી ૬૬,૧૭૫ લોકોની હતી.[1] વસતીમાં સ્ત્રીઓ ૩૮% અને પુરુષો ૬૨% છે. સાક્ષરતા દર ૮૨% છે. પુરુષોમાં સાક્ષરતા દર ૭૯% અને સ્ત્રીઓમાં સાક્ષરતા દર ૫૮% છે. વસ્તીના ૧૭% લોકોની વય ૬ વર્ષથી ઓછી છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.