અઠવાડિયું કુલ સાત દિવસનું હોય છે.
- રવિવાર એ અઠવાડિયાનો પહેલો દિવસ છે.
- સોમવાર એ અઠવાડિયાનો બીજો દિવસ છે.
- મંગળવાર એ અઠવાડિયાનો ત્રીજો દિવસ છે.
- બુધવાર એ અઠવાડિયાનો ચોથો દિવસ છે.
- ગુરુવાર એ અઠવાડિયાનો પાંચમો દિવસ છે.
- શુક્રવાર એ અઠવાડિયાનો છઠ્ઠો દિવસ છે.
- શનિવાર એ અઠવાડિયાનો સાતમો તેમ જ છેલ્લો દિવસ છે.
આખા વર્ષના કુલ ૫૨ (બાવન) અઠવાડિયાં હોય છે.
બાહ્ય કડીઓ
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.