From Wikipedia, the free encyclopedia
હિસાર (ઉચ્ચારણ (મદદ·માહિતી)) એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હરિયાણા રાજ્યના હિસાર જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે, હિસાર શહેરમાં હિસાર જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે. આ શહેર નવી દિલ્હીથી ૧૬૪ કિ.મી. પશ્ચિમમાં સ્થિત છે.[1] હિસાર ભારતનું સૌથી મોટું ગેલ્વેનાઈઝ્ડ લોખંડ ઉત્પાદન શહેર છે.[2] મોટી સ્ટીલ ઉદ્યોગની હાજરી કારણે, હિસાર "ધ સિટી ઓફ સ્ટીલ" તરીકે ઓળખાય છે.[3]
હિસાર | |||||||||
ધ સિટી ઓફ સ્ટીલ | |||||||||
— શહેર — | |||||||||
અક્ષાંશ-રેખાંશ | 29°09′N 75°43′E | ||||||||
દેશ | ભારત | ||||||||
રાજ્ય | હરિયાણા | ||||||||
જિલ્લો | હિસાર | ||||||||
સાંસદ | કુલદીપ બિશ્નોઈ | ||||||||
લોકસભા મતવિસ્તાર | હિસાર | ||||||||
વિધાનસભા મતવિસ્તાર | હિસાર શહેર | ||||||||
શહેરી વિકાસ સત્તાતંત્ર | હરિયાણા શહેરી વિકાસ સત્તાતંત્ર (HUDA) | ||||||||
નગર નિગમ | હિસાર નગર નિગમ | ||||||||
વસ્તી • ગીચતા |
૩,૦૧,૨૪૯ (૨૦૧૧) • 80/km2 (207/sq mi) | ||||||||
લિંગ પ્રમાણ | ૮૪૪ ♂/♀ | ||||||||
અધિકૃત ભાષા(ઓ) | હિંદી | ||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||||
વિસ્તાર • ઉંચાઇ |
3,787 square kilometres (1,462 sq mi) • 215 metres (705 ft) | ||||||||
કોડ
| |||||||||
વેબસાઇટ | www.hisar.nic.in |
ઈ.સ. ૧૩૫૪માં ફિરોઝશાહ તખલઘે હિસારની સ્થાપના કરી હતી. તે મૂળ હિસાર ફિરોઝા (અને હિસાર-એ-ફિરોઝા) અથવા બીજા શબ્દોમાં કહીએ તો ફોર્ટ ઓફ ફિરોઝ કહેવામાં આવતું હતું.[1]
હવામાન માહિતી હિસાર | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
મહિનો | જાન | ફેબ | માર્ચ | એપ્રિલ | મે | જૂન | જુલાઇ | ઓગ | સપ્ટે | ઓક્ટ | નવે | ડિસે | વર્ષ |
મહત્તમ નોંધાયેલ °C (°F) | 31 (88) |
34 (93) |
40 (104) |
47 (117) |
47 (117) |
47 (117) |
46 (115) |
43 (109) |
42 (108) |
41 (106) |
36 (97) |
31 (88) |
47 (117) |
સરેરાશ મહત્તમ °C (°F) | 21 (70) |
24 (75) |
31 (88) |
36 (97) |
40 (104) |
41 (106) |
37 (99) |
35 (95) |
36 (97) |
35 (95) |
28 (82) |
23 (73) |
32 (90) |
સરેરાશ ન્યૂનતમ °C (°F) | 5 (41) |
8 (46) |
13 (55) |
19 (66) |
24 (75) |
27 (81) |
27 (81) |
26 (79) |
23 (73) |
17 (63) |
10 (50) |
6 (43) |
17 (63) |
નોંધાયેલ ન્યૂનતમ °C (°F) | −3 (27) |
−2 (28) |
4 (39) |
8 (46) |
16 (61) |
15 (59) |
20 (68) |
21 (70) |
15 (59) |
−1 (30) |
2 (36) |
−1 (30) |
−3 (27) |
સરેરાશ precipitation મીમી (ઈંચ) | 10 (0.4) |
10 (0.4) |
10 (0.4) |
0 (0) |
10 (0.4) |
30 (1.2) |
100 (3.9) |
120 (4.7) |
70 (2.8) |
10 (0.4) |
0 (0) |
0 (0) |
370 (14.6) |
સરેરાશ વરસાદી દિવસો | 1 | 1 | 1 | 0 | 1 | 2 | 6 | 7 | 4 | 1 | 0 | 1 | 25 |
Average relative humidity (%) | 71 | 64 | 57 | 39 | 35 | 44 | 68 | 76 | 75 | 62 | 61 | 70 | 60 |
સ્ત્રોત: Weatherbase[4] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.