હિંમતનગર તાલુકો
સાબરકાંઠા, ગુજરાતનો તાલુકો / From Wikipedia, the free encyclopedia
હિંમતનગર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. હિંમતનગર આ તાલુકાનું તેમ જ સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે.