હાઇડ્રોકાર્બન
હાઈડ્રોકાબૅનનો પરિચય / From Wikipedia, the free encyclopedia
હાઈડ્રોકાર્બન એવા રાસાયણિક સંયોજનો છે કે જે માત્ર કાર્બન અને હાઈડ્રોજન તત્ત્વો ધરાવે છે. હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ તેમનાં સંયોજનોમાં રહેલા કાર્બન - કાર્બન પરમાણુ વચ્ચેની સહસંયોજક બંધની સંખ્યાને આધારે - સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન - એમ બે ભાગમાં કરવામાં આવે છે.[1]