સલિલ ચૌધરી
From Wikipedia, the free encyclopedia
સલિલ ચૌધરી (બંગાળી: সলিল চৌধুরী; બંગાળી ઉચ્ચારણ: સોલિલ ચૌધરી) (૧૯ નવેમ્બર ૧૯૨૩[1] – ૫ સપ્ટેમ્બર ૧૯૯૫) હિન્દી ફિલ્મોના એક પ્રખ્યાત સંગીતકાર, ગીતકાર, લેખક અને ગાયક હતા. એમણે મુખ્યત્વે બંગાળી, હિન્દી અને મલયાલમ ફિલ્મો માટે સંગીત આપ્યું હતું. ફિલ્મ જગતમાં સલિલ દાના નામ પરથી પ્રખ્યાત સલિલ ચૌધરી મધુમતી, દો બીઘા જમીન, આનંદ, મેરે અપને જેવી ફિલ્મોમાં આપેલા સંગીત માટે જાણીતા છે.
Quick Facts સલિલ ચૌધરી, પાર્શ્વ માહિતી ...
સલિલ ચૌધરી | |
---|---|
![]() | |
પાર્શ્વ માહિતી | |
જન્મ | (1925-11-19)19 November 1925 ગાઝીપુર, ૨૪ પરગણા, બંગાળ પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત (હાલમાં દક્ષિણ ૨૪ પરગણા જિલ્લો, પશ્ચિમ બંગાળ, ભારત) |
મૃત્યુ | 5 September 1995(1995-09-05) (ઉંમર 69) કોલકાતા, પશ્ચિમ બંગાળ, ભારત |
શૈલી | બંગાળી, લોક ગીત, ચલચિત્ર ગાયન, પશ્ચિમી શાસ્ત્રીય, ભારતીય શાસ્ત્રીય ગાયન |
વ્યવસાયો | ગાયક-ગીતલેખક, કવિ, સંગીત નિર્દેશક, વાર્તા લેખક |
બંધ કરો