સભ્ય:KartikMistry/sandbox/દ.ગુ.
From Wikipedia, the free encyclopedia
દક્ષિણ ગુજરાત[1] ભારતના ગુજરાત રાજ્યનો એક પ્રદેશ છે. આ પ્રદેશ ભારતના સૌથી ગીચ વસ્તી વિસ્તારોમાંનો એક છે. આ ક્ષેત્રનો પશ્ચિમી વિસ્તાર લગભગ દરિયાઇ છે અને તે કાંઠા વિસ્તાર તરીકે ઓળખાય છે. તેનો પૂર્વીય ભાગ ડુંગર વિસ્તાર તરીકે પણ ઓળખાય છે. જે સમુદ્ર સપાટીથી ૧૦૦ થી ૧૦૦૦ મીટરની ઊંચાઈ ધરાવે છે, તેનું સૌથી ઊંચુ શિખર છે જે ડાંગ જિલ્લાના સાપુતારામાં આવેલું છે.
Quick Facts દક્ષિણ ગુજરાત Dakshin Gujarat, દેશ ...
દક્ષિણ ગુજરાત
Dakshin Gujarat | |
---|---|
ક્ષેત્ર | |
ગુજરાતના દક્ષિણ ભાગના જિલ્લાઓ | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૧,૧૭,૦૩,૦૦૪ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વાહન નોંધણી | GJ |
સૌથી મોટું શહેર | સુરત |
વિભાગ મથક | સુરત |
વેબસાઇટ | gujaratindia |
બંધ કરો