![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a4/India_Uttar_Pradesh_districts_2012_Shravasti.svg/langgu-640px-India_Uttar_Pradesh_districts_2012_Shravasti.svg.png&w=640&q=50)
શ્રાવસ્તી જિલ્લો
From Wikipedia, the free encyclopedia
શ્રાવસ્તી જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૫ (પંચોતેર) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. શ્રાવસ્તી જિલ્લાનું મુખ્યાલય શ્રાવસ્તીમાં છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Quick Facts શ્રાવસ્તી જિલ્લો, દેશ ...
શ્રાવસ્તી જિલ્લો | |
---|---|
![]() શ્રાવસ્તી જિલ્લાનું ઉત્તર પ્રદેશમાં સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | ઉત્તર પ્રદેશ |
પ્રાંત | દેવીપાટન |
મુખ્ય મથક | ભિનગા |
તહેસીલ | ઇકૌના, ભિનગા, જમુન્હા |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૧૧૧૭૩૬૧ |
સમય વિસ્તાર | UTC+૦૫:૩૦ (IST) |
વેબસાઇટ | http://shravasti.nic.in |
બંધ કરો
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7c/Lord_Buddha_Flower_Garden_Shravasti.jpg/640px-Lord_Buddha_Flower_Garden_Shravasti.jpg)