વેગડી નદી
ભારતની નદી / From Wikipedia, the free encyclopedia
વેગડી નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદી પોલડીયા (તા. માંડવી) ગામ પાસેથી નીકળે છે અને કચ્છના અખાતને મળે છે. નદીની મહત્તમ લંબાઇ ૨૬ કિમી છે. આ નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૧૧૯ ચોરસ કિમી છે.[1]
Quick Facts વેગડી નદી, સ્થાન ...
વેગડી નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | પોલડીયા (તા. માંડવી) |
નદીનું મુખ | |
• સ્થાન | કચ્છનો અખાત |
લંબાઇ | ૨૬ કિમી |
સ્રાવ | |
⁃ સ્થાન | કચ્છનો અખાત |
બંધ કરો
આ નદી પર નાની સિંચાઇ યોજનાનો બંધ આવેલો છે.