વિજાપુર તાલુકો
ગુજરાતના મહેસાણા જિલ્લાનો તાલુકો / From Wikipedia, the free encyclopedia
વિજાપુર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. વિજાપુર આ તાલુકાનું મુખ્ય મથક છે.