વિક્રમ સારાભાઈ
ભારતીય ભૌતિક વિજ્ઞાનિક / From Wikipedia, the free encyclopedia
ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ (૧૨ ઓગસ્ટ ૧૯૧૯ – ૩૦ ડિસેમ્બર ૧૯૭૧) ભારતનાં અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક હતા.[1] તેઓ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ગણાય છે.
Quick Facts વિક્રમ અંબાલાલ સારાભાઈ, જન્મની વિગત ...
વિક્રમ અંબાલાલ સારાભાઈ | |
---|---|
ડૉ. વિક્રમ સારાભાઈ | |
જન્મની વિગત | (1919-08-12)August 12, 1919 |
મૃત્યુ | December 30, 1971(1971-12-30) (ઉંમર 52) તિરુવનંતપુરમ્માં કોવલમ, કેરળ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | પીએચ.ડી. |
વ્યવસાય | વૈજ્ઞાનિક, કાપડ અને દવાનો કૌટુંબીક વ્યવસાય |
પ્રખ્યાત કાર્ય | ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ |
મૂળ વતન | અમદાવાદ |
જીવનસાથી | મૃણાલિની સારાભાઈ |
સંતાનો | કાર્તિકેય - મલ્લિકા |
માતા-પિતા |
|
પુરસ્કારો | પદ્મભૂષણ પદ્મવિભૂષણ |
બંધ કરો