![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/ea/Wikisource_screenshot_2008.png/640px-Wikisource_screenshot_2008.png&w=640&q=50)
વિકિસ્રોત
વિકિપીડિયા શ્રેણી / From Wikipedia, the free encyclopedia
વિકિસ્રોત (અંગ્રેજી: Wikisource) વેબસાઇટ વિકિમીડિયા ફાઉન્ડેશનનું એક ધ્યેયકાર્ય છે. આ વેબસાઇટને વિકિમીડિયા ફાઉન્ડેશનના પ્રકલ્પ તરીકે સ્થાપવામાં આવેલ છે. વિકિસ્રોત પર પ્રકાશનાધિકારથી મુક્ત (અથવા પબ્લિક ડોમેન) સાહિત્યનો સંગ્રહ કરવામાં આવે છે. ખાસ કરીને ભૂતકાળના સાહિત્યકારોની ગદ્ય તથા પદ્ય કૃતિઓ, કે પછી રાજનીતિજ્ઞો અને નેતાઓના પ્રવચનો વગેરેનો સંગ્રહ કરવા માટે વિકિસ્રોત એ યોગ્ય સ્થળ છે.
Quick Facts પ્રકાર, માલિક ...
![]() વિકિસ્ત્રોતનો હાલનો લોગો | |
![]() વિકિસોર્સ.ઓર્ગનું મુખપૃષ્ઠ, ૨૦૦૮ | |
પ્રકાર | ડિજીટલ પુસ્તકાલય |
---|---|
માલિક | વિકિમીડિયા ફાઉન્ડેશન |
બનાવનાર | લોકો દ્વારા |
વેબસાઇટ | wikisource.org |
એલેક્સા ક્રમાંક | ![]() |
વ્યવસાયિક? | ના |
નોંધણી | વૈકલ્પિક |
શરૂઆત | ૨૪ નવેમ્બર ૨૦૦૩[2] |
હાલની સ્થિતિ | ઓનલાઇન, સક્રિય |
બંધ કરો