![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/75/Viking_spacecraft.jpg/640px-Viking_spacecraft.jpg&w=640&q=50)
વાઇકિંગ ૧
From Wikipedia, the free encyclopedia
વાઇકિંગ ૧, નાસાનાં 'વાઇકિંગ કાર્યક્રમ હેઠળ, મંગળ પર મોકલાયેલા બે અવકાશ યાનોમાંનું પ્રથમ હતું.[1] જે મંગળની સપાટી પર સૌથી લાંબો સમય, ૬ વર્ષ અને ૧૧૬ દિવસ (પ્રક્ષેપણથી લઇ અને અભિયાન સમાપ્ત કરાયું ત્યાં સુધી), નાં અભિયાનનો વિશ્વરેકોર્ડ ધરાવે છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/75/Viking_spacecraft.jpg/640px-Viking_spacecraft.jpg)