વડનગર
ભારત દેશના ગુજરાત રાજ્યનું એક ગામ / From Wikipedia, the free encyclopedia
વડનગર ભારત દેશના ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. વડનગર ભારતના ૧૫માં અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ છે.
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
વડનગર | |
— નગર — | |
કિર્તી તોરણ, વડનગર | |
અક્ષાંશ-રેખાંશ | 23°47′06″N 72°38′24″E |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મહેસાણા |
વસ્તી | ૨૭,૭૯૦[1] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 143 metres (469 ft) |
બંધ કરો