From Wikipedia, the free encyclopedia
કોનીડેલા રામ ચરણ તેજા એક ભારતીય અભિનેતા, નિર્માતા અને ઉદ્યોગસાહસિક છે.[1] તેઓ મુખ્યત્વે તેલુગુ સિનેમામાં કામ કરે છે. તેઓ ભારતમાં સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક છે. તેમને ત્રણ ફિલ્મફેર પુરસ્કાર, બે નંદી પુરસ્કાર સહિત ઘણા પુરસ્કારો મળેલા છે. ૨૦૧૩ થી તેઓ તેમની આવક અને લોકપ્રિયતાને આધારે ફોર્બ્સ ઇન્ડિયન સેલિબ્રિટી ૧૦૦ ની યાદીમાં સ્થાન પામ્યા છે.
વર્ષ | શીર્ષક | પાત્ર | ભાષા | નોંધ |
---|---|---|---|---|
૨૦૦૭ | ચિરૂથા | ચરણ | તેલુગુ | |
૨૦૦૯ | મગધીરા | કાલ ભૈરવ | તેલુગુ | |
૨૦૧૦ | ઓરેંજ | રામ | તેલુગુ | |
૨૦૧૨ | રાચા | બેટીંગ રાજા | તેલુગુ | |
૨૦૧૩ | નાયક | ચરણ | તેલુગુ | |
૨૦૧૩ | ઝંઝીર/તુફાન | એ.સી.પી વિજય ખન્ના | હિન્દી/તેલુગુ | એક સાથે બે ભાષાઓ માં શૂટ |
૨૦૧૪ | યેવડું | સત્યા/ચરણ | તેલુગુ | |
૨૦૧૪ | ગોવિંદુડું અંદરિવડેલે | અભિરામ | તેલુગુ | |
૨૦૧૫ | બ્રુસ લી:ધ ફાઇટર | કાર્તિક | તેલુગુ | |
૨૦૧૬ | ધ્રુવા | એ.સી.પી ધ્રુવા | તેલુગુ | |
૨૦૧૭ | ખાઈદી નં.૧૫૦ | પોતે | તેલુગુ | મહેમાન કલાકાર |
૨૦૧૮ | રંગસ્થલમ | ચેલુબોયના ચિટ્ટી બાબુ | તેલુગુ | |
૨૦૧૯ | વિનય વિધેય રામા | કોનીડેલા રામ | તેલુગુ | |
૨૦૨૨ | આચાર્ય | સિદ્ધા | તેલુગુ | પોસ્ટ-પ્રોડક્શન |
૨૦૨૨ | આર.આર.આર | અલ્લુરી સીતારામ રાજુ | તેલુગુ | પોસ્ટ-પ્રોડક્શન |
આર સી ૧૫ | ફિલ્માંકન |
વર્ષ | શીર્ષક |
---|---|
૨૦૧૭ | ખાઈદી નં. ૧૫૦ |
૨૦૧૯ | સાયરા નરસિમ્હા રેડ્ડી |
૨૦૨૨ | આચાર્ય |
૨૦૨3 | ગોડ ફાધર |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.