મોરબી રજવાડું
મોરબી હાલ સિરામિક ઉદ્યોગ થી પ્રખ્યાત છે / From Wikipedia, the free encyclopedia
મોરબી રજવાડું એ ગુજરાતના કાઠિયાવાડ પ્રદેશમાં આવેલા ઐતહાસિક હાલાર વિસ્તારનું બ્રિટિશ રાજ દરમિયાનનું રજવાડું હતું. ગુજરાતનું હાલનું મોરબી શહેર તેનું પાટનગર હતું.
Quick Facts મોરબી સ્ટેટ મોરબી રજવાડું, વિસ્તાર ...
મોરબી સ્ટેટ મોરબી રજવાડું | |||||||
---|---|---|---|---|---|---|---|
રજવાડું of બ્રિટિશ ભારત | |||||||
૧૬૯૮–૧૯૪૮ | |||||||
Flag | |||||||
સૌરાષ્ટ્રમાં મોરબી રજવાડાનું સ્થાન | |||||||
વિસ્તાર | |||||||
• ૧૯૩૧ | 627 km2 (242 sq mi) | ||||||
વસ્તી | |||||||
• ૧૯૩૧ | 42602 | ||||||
ઇતિહાસ | |||||||
• સ્થાપના | ૧૬૯૮ | ||||||
• ભારતની સ્વતંત્રતા | ૧૯૪૮ | ||||||
| |||||||
આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. Missing or empty |title= (મદદ)CS1 maint: ref=harv (link) |
બંધ કરો
રાજ્યના છેલ્લા શાસક મહારાજા લખધીરજી વાઘજીએ ભારતીય સંઘમાં ભળી જવા માટે ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ સંધિ કરી હતી.[1]