ગુજરાત, ભારતમાં આવેલી નદી From Wikipedia, the free encyclopedia
મેશ્વો નદી અરવલ્લી જિલ્લામાં આવેલા શામળાજી પાસેથી વહે છે. આ નદી સાબરમતી નદીની ઉપનદી છે. આ નદી પર શામળાજી પાસે મેશ્વો જળાશય યોજનાના નામથી બંધ બાંધવામાં આવ્યો છે.
મેશ્વો નદી | |
---|---|
સ્થાન | |
જિલ્લો | અરવલ્લી જિલ્લો |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
નદીનું મુખ | |
• અક્ષાંશ-રેખાંશ | 22°48′03″N 72°39′48″E |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
મુખ્ય નદી | સાબરમતી નદી |
બંધ | મેશ્વો જળાશય યોજના |
મેશ્વો નદી અરવલ્લીની પર્વતમાળામાંથી ઉદ્ભવે છે. તે મોડાસા, ભિલોડા, પ્રાંતિજ તાલુકાઓ અને અમદાવાદ અને ખેડા જિલ્લામાંથી વહે છે. ખેડા પછી તે વાત્રક નદીને મળે છે.[1] ૨૦૩ કિમી સુધી મેશ્વો નદી ખારી નદીની સમાંતર વહે છે.[1]
ભિલોડા તાલુકાના ૮, મોડાસા તાલુકાના ૧૭ અને અમદાવાદ અને ખેડા જિલ્લાના ૧૨ ગામો મેશ્વો નદીના કાંઠે વસેલા છે.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.