મીટીયાટીવાલી નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. મીટીયાટીવાલી નદીનું ઉદ્ગમ સ્થાન મીટીયાલી ગામ પાસે છે અને તે કોરી ખાડી પાસે અરબી સમુદ્રને મળે છે. આ નદીની મહત્તમ લંબાઇ ૨૦ કિમી છે, જ્યારે કુલ સ્ત્રાવક્ષેત્ર ૧૬૫ કિમી છે.[1]

Quick Facts મીટીયાટીવાલી નદી, સ્થાન ...
મીટીયાટીવાલી નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
લંબાઇ૨૦ કિમી
કાંઠાની લાક્ષણિકતાઓ
બંધગોધાતડ બંધ
બંધ કરો

આ નદી ઉપર ગોધાતડ બંધ આવેલ છે.

સંદર્ભ

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.