મારગાઓ
મારગાઓ / From Wikipedia, the free encyclopedia
મારગાઓ અથવા માર્ગિયો, જેને મડગાઓ અથવા મડગાંવ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વસ્તીની દૃષ્ટિએ ગોવા રાજ્યનું બીજા ક્રમાંંકનું શહેર છે અને ગોવાની વ્યાપારી અને સાંસ્કૃતિક રાજધાની છે.
Quick Facts મારગાઓ મડગાઓમડગાંવ, દેશ ...
મારગાઓ
મડગાઓ મડગાંવ | |
---|---|
શહેર | |
ઉપરથી નીચે (ડાબેથી જમણે): મારગાઓ મ્યુનિસિપલ કાઉન્સિલ, સેંટ સેબાસ્ટિઆન ચર્ચ, કોંકણ રેલ્વે સ્ટેશન, હાઉસ ઓફ સેવન ગાબેલ્સ, ફાટ્રોડા સ્ટેડિયમ. | |
અન્ય નામો: ગોવાનું સાંસ્કૃતિક કેન્દ્ર | |
અક્ષાંશ-રેખાંશ: 15°16′25″N 73°57′29″E | |
દેશ | ભારત |
રાજ્ય | ગોવા |
જિલ્લો | દક્ષિણ ગોઆ |
તાલુકો | સાલસેત્તે |
વિસ્તાર | |
• શહેર | ૧૫.૧૦ km2 (૫.૮૩ sq mi) |
• મેટ્રો | ૨૨.૧ km2 (૮.૫ sq mi) |
ઊંચાઇ | ૧૦ m (૩૦ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• શહેર | ૮૭,૬૫૦[1] |
• મેટ્રો વિસ્તાર | ૧,૦૬,૪૮૪[1] |
ઓળખ | મારગાંવકર |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | 403601/2 |
ટેલિફોન કોડ | 0832 |
વાહન નોંધણી | GA-02, GA-08 |
વેબસાઇટ | MMCMargao.gov.in |
બંધ કરો
તે સાલ્સેટ સબ-જિલ્લા અને દક્ષિણ ગોવા જિલ્લાનું વહીવટી મથક છે.