![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a8/Uttarakhand_locator_map.svg/langgu-640px-Uttarakhand_locator_map.svg.png&w=640&q=50)
મસૂરી
From Wikipedia, the free encyclopedia
મસૂરી (અંગ્રેજી: Masūrī) એ ભારતના રાજ્ય ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લામાં આવેલું એક શહેર અને નગરપાલિકા છે. આ સ્થળ હિમાલયની તળેટીમાં આવેલું છે અને આને ગિરિ મથકોની રાણી કહે છે. આની પાસેના શહેર લાંદોરમાં સૈનિક છાવણી છે તે સિવાય આની બાજુમં બારલોગંજ અને ઝારીપની જેવા શહેર આવેલાં છે.
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
મસૂરી | |||
मसूरी | |||
— શહેર — | |||
અક્ષાંશ-રેખાંશ | 30°27′N 78°05′E | ||
દેશ | ![]() | ||
રાજ્ય | ઉત્તરાખંડ | ||
જિલ્લો | દેહરાદૂન જિલ્લો | ||
વસ્તી | ૨૬,૦૬૯ (૨૦૦૧) | ||
અધિકૃત ભાષા(ઓ) | હિંદી | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
વિસ્તાર • ઉંચાઇ |
• 1,876 metres (6,155 ft) | ||
કોડ
|
બંધ કરો
સમુદ્ર સપાટીથી ૧૮૮૦ મીટરની ઊંચાઈએ આવેલ અને લીલી વનરાજી ઘેરાયેલ આ ટેકરીઓ એક આદર્શ ગિરિમથક બનાવે છે. આની ઈશાન તરફ હિમાચ્ચાદિત પર્વતો અને દક્ષિણ તરફ દેખાતી દેહરાદૂનનો ખીણ પ્રદેશ આવેલો છે. આથી અહીંના સહેલાણીઓને પરીકથા સમ ભૂમિનો અનુભવ થાય છે. અહીંનું સૌથી ઊંચુ સ્થળ લાલ ટિબ્બા ૨૨૯૦મી ની ઊંચાઈએ આવેલું છે.