From Wikipedia, the free encyclopedia
મયુરભંજ જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. મયુરભંજ જિલ્લાનું મુખ્ય મથક બારીપાડા શહેર ખાતે આવેલું છે. વળી ઓરિસ્સાનો આ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે[1]. મયુરભંજ પહેલા રાજવી શાસન હતું અને અત્યારે તે નકસલવાદી પ્રભાવને લીધે રેડ કોરિડોર માં આવે છે[2]. અહિં વાઘ માટેનો સિમ્લિપાલ નેશનલ પાર્ક આવેલો છે.
મયુરભંજ | |||||
— District — | |||||
અક્ષાંશ-રેખાંશ | 21°55′59″N 86°43′59″E | ||||
દેશ | ભારત | ||||
રાજ્ય | ઑડિશા | ||||
મુખ્ય મથક | Baripada | ||||
Collector | Naba Kumar Nayak | ||||
Member of Parliament | Laxman Tudu, BJD | ||||
લોકસભા મતવિસ્તાર | મયુરભંજ | ||||
વિધાનસભા મતવિસ્તાર | 10 | ||||
વસ્તી • ગીચતા |
૨૨,૨૩,૪૫૬ (2001) • 658/km2 (1,704/sq mi) | ||||
લિંગ પ્રમાણ | ૧.૦૨ ♂/♀ | ||||
સાક્ષરતા • પુરુષ સાક્ષરતા |
૫૨.૪૩% • 66.38% | ||||
અધિકૃત ભાષા(ઓ) | Oriya, Hindi, English | ||||
---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
વિસ્તાર • ઉંચાઇ |
10,418 square kilometres (4,022 sq mi) • 559.31 metres (1,835.0 ft) | ||||
આબોહવા • વરસાદ |
Aw • 1,648.2 mm (64.89 in) | ||||
અંતર
| |||||
કોડ
| |||||
વેબસાઇટ | www.mayurbhanj.nic.in |
વર્ષ ૨૦૦૬માં પંચાયતી રાજે રાચિંને ભારતના ૨૫૦ સૌથી પછાત જિલ્લાઓમાં સમાવ્યું છે [3]. હાલમાં તેમને આર્થિક સહાય Backward Backward Regions Grant Fund Programme (BRGF).[3] દ્વારા પ્રાપ્ત થાય છે.
મયુરભંજ તેના સાહસિક લોકનૃત્ય છાઉ માટે વિખ્યાત છે. આ નૃત્યમાં લોક, કલા, અને લોકવાયકાઓ નો સમાવેશ થાય છે.[4]
મયુરભંજ પ્રવાસન માટે ખુબ પ્રખ્યાત છે. ખાસ કરીને શીમિલિપાલ ટાઇગર રિઝર્વ આંતરરાષ્ટીય સ્તરે વિખ્યાત છે. તેની ખ્યાતી ૧૯૬૦ પછી વિષેશ વધી જ્યારે આ અભ્યારણના ડાઇરેક્ટરે ખૈરિ નામની વાઘણને દત્તક લિધી. બ્રિટિશ રાજ દરમિયાન મયુરભંજ સૌથી વિકાસશીલ જિલ્લો ગણાતો અને અહિંનાં રાજાએ પ્રજાનો ઉદ્દાર કરવા માટે સઘન પ્રયત્નો કરેલા.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.