મધિયો
From Wikipedia, the free encyclopedia
મધિયો (અંગ્રેજી: Crested Honey Buzzard), (Pernis ptilorhyncus) એ ભારતીય ઉપખંડ, ખાસ કરીને ભારત અને શ્રીલંકા સુધી જોવા મળતું પક્ષી છે. આ પક્ષી સામાન્યપણે જંગલોમાં અને ટાપુઓની ઘાટી વનરાજીમાં એકલું (સંવનનકાળ સીવાયના સમયમાં) જોવા મળે છે. વૃક્ષ પર ડાંખળીઓથી માળો બાંધે છે. મધપુડામાંથી મધ ખાવાનું શોખીન હોવાથી એને મધિયો કહે છે. ગુજરાત આખામાં શહેરોમાં પણ જોવા મળે છે.
Quick Facts મધીયો, પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ ...
મધીયો | |
---|---|
હરિયાણાનાં ફરીદાવાદ જિલ્લાનાં હોડલ મુકામે નર મધિયો | |
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Accipitriformes |
Family: | Accipitridae |
Genus: | 'Pernis' |
Species: | ''P. ptilorhyncus'' |
દ્વિનામી નામ | |
Pernis ptilorhyncus Temminck, 1821 | |
બંધ કરો