ભોજ તળાવ, ભોપાલ
From Wikipedia, the free encyclopedia
ભોજતાલ અથવા ભોજ તળાવ જે બડે તાલાબ નામથી પણ ઓળખાય છે. આ એક વિશાળ તળાવ છે. જે મધ્ય પ્રદેશ રાજ્યના ભોપાલ શહેરની પશ્ચિમ બાજુ પર આવેલ છે. ભોપાલવાસીઓ માટે તે એકમાત્ર પાણી પીવાના પાણીનો સ્ત્રોત છે. લગભગ ૪૦% વસ્તી દૈનિક ૩૦ લાખ ગેલન પાણીનો વપરાશ કરે છે.[1] મોટા તળાવો અને નાના તળાવો સાથે મળીને ભોજ વેટલેન્ડનું નિર્માણ કરે છે. જે આજકાલ રામસર સાઇટ નામ દ્વારા ઓળખાય છે.
Quick Facts ભોજતાલ, સ્થાન ...
ભોજતાલ | |
---|---|
બડે તાલાબ | |
સ્થાન | મધ્ય પ્રદેશ, ભોપાલ |
અક્ષાંશ-રેખાંશ | 23.25°N 77.34°E / 23.25; 77.34 |
મુખ્ય જળઆવક | કોલનાસ નદી |
સ્ત્રાવક્ષેત્ર વિસ્તાર | 361 km2 (139 sq mi) |
બેસિન દેશો | ભારત |
મહત્તમ લંબાઈ | 31.5 km (19.6 mi) |
મહત્તમ પહોળાઈ | 5 km (3.1 mi) |
સપાટી વિસ્તાર | 31 km2 (12 sq mi) |
રહેણાંક વિસ્તાર | ભોપાલ |
બંધ કરો