![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/31/Bhogavo_River_-_Near_Shani_Mandir%252C_GIDC_-_panoramio.jpg/640px-Bhogavo_River_-_Near_Shani_Mandir%252C_GIDC_-_panoramio.jpg&w=640&q=50)
ભોગાવો નદી
ભારતની નદી / From Wikipedia, the free encyclopedia
ભોગાવો નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલી મહત્વની નદી છે. ભોગાવો સાબરમતી નદીની સહાયક નદી છે.[1] આ નદી મુખ્યત્વે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થાય છે. આ નદી પર ધોળી ધજા સિંચાઇ યોજના બનાવવામાં આવેલી છે.
Quick Facts ભોગાવો નદી, સ્થાન ...
ભોગાવો નદી | |
---|---|
![]() શનિ મંદિર, GIDC નજીક વહેતી ભોગાવો નદી | |
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
મુખ્ય નદી | સાબરમતી નદી |
બંધ | ધોળીધજા ડેમ |
બંધ કરો