ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોFrom Wikipedia, the free encyclopedia ભારત સંઘીય સંઘરાજ્ય છે.[1] જે ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશો ધરાવે છે. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જિલ્લાઓમાં અને જિલ્લાઓ તાલુકાઓમાં તથા તાલુકાઓ ગામો અને નગરોમાં વહેંચાયેલા હોય છે.[2]
ભારત સંઘીય સંઘરાજ્ય છે.[1] જે ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશો ધરાવે છે. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જિલ્લાઓમાં અને જિલ્લાઓ તાલુકાઓમાં તથા તાલુકાઓ ગામો અને નગરોમાં વહેંચાયેલા હોય છે.[2]