કેન્દ્રશાસિત પ્રદેશકેન્દ્ર શાસિત પ્રદેશ / From Wikipedia, the free encyclopedia કેન્દ્રશાસિત પ્રદેશ એ ભારતનો રાજકીય ભાગ છે. રાજ્યોની જેમ પોતાની સરકાર ચૂંટી કાઢવાને જગ્યાએ તેનું સંચાલન કેન્દ્ર સરકાર કરતી હોય છે. આથી તેને કેન્દ્રશાસિત પ્રદેશ કહે છે.
કેન્દ્રશાસિત પ્રદેશ એ ભારતનો રાજકીય ભાગ છે. રાજ્યોની જેમ પોતાની સરકાર ચૂંટી કાઢવાને જગ્યાએ તેનું સંચાલન કેન્દ્ર સરકાર કરતી હોય છે. આથી તેને કેન્દ્રશાસિત પ્રદેશ કહે છે.