From Wikipedia, the free encyclopedia
બુરહાનપુર જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૫૦ (પચાસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. બુરહાનપુર જિલ્લાનું મુખ્ય મથક બુરહાનપુર શહેરમાં આવેલું છે.
બુરહાનપુર જિલ્લો | |
---|---|
મધ્ય પ્રદેશનો જિલ્લો | |
બુરહાનપુરનો શાહી કિલ્લો | |
મધ્ય પ્રદેશમાં બુરહાનપુર જિલ્લાનું સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | મધ્ય પ્રદેશ |
વિભાગ | ઈંદોર |
સ્થાપના | 15 August 2003 |
મુખ્યમથક | બુરહાનપુર |
સરકાર | |
• લોક સભા મતવિસ્તાર | ખાંડવા (લોક સભા મતવિસ્તાર) |
• વિધાન સભા મતવિસ્તારો | નેપાનગર, બુરહાનપુર |
વિસ્તાર | |
• કુલ | ૩,૪૨૭ km2 (૧૩૨૩ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૭,૫૭,૮૪૭ |
• ગીચતા | ૨૨૦/km2 (૫૭૦/sq mi) |
વસ્તી વિષયક | |
• સાક્ષરતા | ૬૫.૨૮% |
• લિંગ પ્રમાણ | ૯૦૦ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વેબસાઇટ | www |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.