![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/cc/BAVLA-TALUKA_MAP_%2528Eng_A%2529.jpg/640px-BAVLA-TALUKA_MAP_%2528Eng_A%2529.jpg&w=640&q=50)
બાવળા તાલુકો
ગુજરાતના અમદાવાદ જિલ્લાનો તાલુકો / From Wikipedia, the free encyclopedia
બાવળા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાનો તાલુકો છે. બાવળા આ તાલુકાનું મુખ્ય મથક છે. આ તાલુકામાંથી ભોગાવો નદી પસાર થાય છે.
બાવળા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાનો તાલુકો છે. બાવળા આ તાલુકાનું મુખ્ય મથક છે. આ તાલુકામાંથી ભોગાવો નદી પસાર થાય છે.