બાવની નદી
ગુજરાત, ભારતની નદી / From Wikipedia, the free encyclopedia
બાવની નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલી એક મહત્વની નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન કાલાવડ નજીક આવેલું છે. આ નદી ઊંડ નદી કે જે જોડિયા નજીક કચ્છના અખાતમાં દરિયાને મળી જાય છે તેની ઉપનદી છે. ઊંડ નદીની અન્ય ઉપનદીઓ ફુલઝર નદી અને માનવર નદી છે.[1]
Quick Facts બાવની નદી, સ્થાન ...
બાવની નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
નદીનું મુખ | |
• સ્થાન | કચ્છનો અખાત |
સ્રાવ | |
⁃ સ્થાન | કચ્છનો અખાત |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
મુખ્ય નદી | ઊંડ નદી |
બંધ કરો
આ નદીના કાંઠા ઉપરનાં ગામોમાં ચેકડેમો પણ બાંધવામાં આવ્યા છે.