બાબાસાહેબ આંબેડકર
ભારતીય બંધારણસભાના પ્રમુખ, સમાજ સુધારક / From Wikipedia, the free encyclopedia
બાબાસાહેબ આંબેડકર (મૂળ નામ: ભીમરાવ રામજી આંબેડકર) (૧૪ એપ્રિલ ૧૮૯૧ – ૬ ડિસેમ્બર ૧૯૫૬) એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકર ના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓએ ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને 'બંધારણના ઘડવૈયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી ૧૯૯૦માં નવાજવામા આવ્યા હતા.[1]
Quick Facts બાબાસાહેબ આંબેડકર, જન્મ ...
બાબાસાહેબ આંબેડકર | |
---|---|
જન્મ | ૧૪ એપ્રિલ ૧૮૯૧ |
મૃત્યુ | ૬ ડિસેમ્બર ૧૯૫૬ Dr. Ambedkar National Memorial |
અંતિમ સ્થાન | Chaitya Bhoomi |
અભ્યાસ | વિનયન સ્નાતક, માસ્ટર ઓફ આર્ટ્સ, Master of Science, Doctor of Science |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | અર્થશાસ્ત્રી, રાજકારણી, જ્યુરીસ્ટ, educational theorist |
કાર્યો | Administration and Finance of the East India Company, Annihilation of Caste, Castes in India: Their Mechanism, Genesis and Development, Communal Deadlock and a way to Solve it, Federation Versus Freedom, Maharashtra as a Linguistic Province, Mr. Gandhi and the Emancipation of the Untouchables, Pakistan or Partition of India, Ranade, Gandhi and Jinnah, Revolution and Counter-revolution in Ancient India, Riddles in Hinduism, Small Holdings in India and Their Remedies, States and Minorities, The Evolution of Provincial Finance in British India, The Problem of the Rupees: Its Origin and Its Solution, The Rise and Fall of Hindu Women, The Untouchables: Who Were They and Why They Became Untouchables, Thoughts on Linguistic States, Waiting for a Visa, What Congress and Gandhi Have Done to the Untouchables, Who Were the Shudras?, ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મ |
રાજકીય પક્ષ | Scheduled Castes Federation, Independent Labour Party, રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા |
જીવન સાથી | રમાબાઈ આંબેડકર, સવિતા આંબેડકર |
માતા-પિતા | |
પુરસ્કારો |
|
સહી | |
પદની વિગત | Minister of Law and Justice of India (૧૯૪૭–૧૯૫૧), Member of the Advisory Committee of the Constituent Assembly of India (૧૯૪૭–૧૯૫૦), member of the Negotiating Committee of the Constituent Assembly of India (૧૯૪૭–૧૯૫૦), member of the Committee on Subjects Assigned to the Union Centre (૧૯૪૭–૧૯૫૦), member of the Steering Committee of the Constituent Assembly of India (૧૯૪૭–૧૯૫૦) |
બંધ કરો