ફિલિપ્સ
From Wikipedia, the free encyclopedia
કોનિનક્લિજકે ફિલિપ્સ ઇલેક્ટ્રોનિક્સ એન.વી. (રોયલ ફિલિપ્સ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ક. ), જે સૌથી વધુ ફિલિપ્સ તરીકે ઓળખાય છે તે ડચની બહુરાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક્સ કંપની છે. ફિલિપ્સનો વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓમાં સમાવેશ થાય છે. 2009માં તેનું વેચાણ 23.18 અબજ યુરોનું હતું. કંપની 60 કરતા વધુ દેશોમાં 115,924 લોકોને રોજગારી આપે છે.[1] ફિલિપ્સ સંખ્યાબંધ ક્ષેત્રોમાં સક્રિય છે, જેમાં ફિલિપ્સ કન્ઝ્યુમર લાઇફસ્ટાઇલ્સ (અગાઉનું નામ ફિલિપ્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ફિલિપ્સ ડોમેસ્ટિક એપ્લાયન્સિસ એન્ડ પર્સનલ કેર), ફિલિપ્સ લાઇટિંગ એન્ડ ફિલિપ્સ હેલ્થકેર (અગાઉનું નામ (ફિલિપ્સ મેડિકલ સિસ્ટમ્સ) સમાવેશ થાય છે.
Quick Facts ઉદ્યોગ, સ્થાપના ...
Naamloze vennootschap (ઢાંચો:Euronext, NYSE: PHG) | |
ઉદ્યોગ | Electronics |
---|---|
સ્થાપના | 1891, Eindhoven |
મુખ્ય કાર્યાલય | Amsterdam, Netherlands |
સેવા અપવામાં અવતા વિસ્તારો | Worldwide |
મુખ્ય લોકો | Gerard Kleisterlee (CEO), Jan-Michiel Hessels (Chairman of the supervisory board) |
ઉત્પાદનો | Consumer electronics, domestic appliances, lighting, medical systems, medical technology |
આવક | €23.19 billion (2009)[1] |
સંચાલન આવક | €614 million (2009)[1] |
નફો | €410 million (2009)[1] |
કુલ સંપતિ | €30.53 billion (2009)[1] |
કુલ ઇક્વિટી | €14.60 billion (2009)[1] |
કર્મચારીઓ | 115,924 (FTE, 2009)[1] |
વેબસાઇટ | www.philips.com |
બંધ કરો