![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f2/Three_apples%25281%2529.svg/langgu-640px-Three_apples%25281%2529.svg.png&w=640&q=50)
પ્રાકૃતિક સંખ્યાઓ
From Wikipedia, the free encyclopedia
ગણિતમાં પાકૃતિક સંખ્યાઓ ગણતરી કરવા અને ક્રમ આપવા માટે વપરાય માટે વપરાય છે. કેટલીક વ્યાખ્યાઓ, જેમાં ISO 80000-2 પ્રમાણનો પણ સમાવેશ થાય છે,[1]પાકૃતિક સંખ્યાઓમાં શૂન્ય (૦)નો પણ સમાવેશ કરે છે. જ્યારે અન્ય વ્યાખ્યાઓ પાકૃતિક સંખ્યાઓની શરૂઆત ૧ થી કરે છે (ધન પૂર્ણાંક સંખ્યાઓ).[2]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f2/Three_apples%281%29.svg/220px-Three_apples%281%29.svg.png)