![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4d/Polo_Forest_Area.jpg/640px-Polo_Forest_Area.jpg&w=640&q=50)
પોળોનું જંગલ
સાબરકાંઠા, ગુજરાતમાં આવેલું જંગલ / From Wikipedia, the free encyclopedia
પોળો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે, હરણાવ નદીને કિનારે આવેલુ સ્થળ છે. આ સ્થળે ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન જૈન અને શિવ મંદીરો મળી આવેલા છે. આ મંદીરોની બાંધણીમાં સોલંકી વંશનું સ્થાપત્ય જોવા મળે છે. પોળ એ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો મારવાડી ભાષાનો શબ્દ છે. જેનો અર્થ 'પ્રવેશદ્વાર' થાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ પોળો એ મારવાડ (રાજસ્થાન) અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશદ્વાર છે.[1]
Quick Facts પોળોનું જંગલવિજયનગર જંગલ, Map ...
પોળોનું જંગલ વિજયનગર જંગલ | |
---|---|
![]() પોળોનું જંગલ | |
Map | |
Geography | |
Location | ગુજરાત, ભારત |
Coordinates | 23.9850575°N 73.2687564°E / 23.9850575; 73.2687564 |
Area | 400 square kilometres (99,000 acres) |
Administration | |
Status | રાજ્ય સંરક્ષિત |
Ecology | |
Ecosystem(s) | કાઠિયાવાડ-ગીર સૂકું જંગલ |
WWF Classification | ઇન્ડો-મલયન |
બંધ કરો