![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/3b/VAdm_Punita_Arora.jpg/640px-VAdm_Punita_Arora.jpg&w=640&q=50)
પુનિતા અરોરા
ભારતીય સેનામાં લેફ્ટનન્ટ જનરલ અને ભારતીય નૌકાદળમાં સર્જન વાઇસ એડમિરલ / From Wikipedia, the free encyclopedia
સર્જન વાઇસ એડમિરલ (લેફ્ટનન્ટ જનરલ) પુનિતા અરોરા એ ભારતીય નૌકાદળ અને ભારતીય સેનાના ભૂતપૂર્વ ફ્લેગ ઓફિસર છે. તેઓ ભારતીય સશસ્ત્ર દળોના પ્રથમ મહિલા હતા જેમને થ્રી-સ્ટાર રેન્કમાં બઢતી આપવામાં આવી હતી.[1] તેઓ ભારતીય સેનામાં લેફ્ટનન્ટ જનરલ અને ભારતીય નૌકાદળમાં સર્જન વાઇસ એડમિરલનો હોદ્દો ધરાવતા હતા.[2]
Quick Facts સર્જન વાઇસ ઍડમિરલ લેફ્ટનેન્ટ જનરલપુનિતા અરોરા PVSM, SM, VSM, જન્મ ...
સર્જન વાઇસ ઍડમિરલ લેફ્ટનેન્ટ જનરલ પુનિતા અરોરા PVSM, SM, VSM | |
---|---|
![]() | |
જન્મ | (1946-05-31) May 31, 1946 (ઉંમર 78) લાહોર, પંજાબ પ્રાંત, બ્રિટીશ ભારત |
દેશ/જોડાણ | ![]() |
સેવા/શાખા | ![]() ![]() |
હોદ્દો | ![]() ![]() |
Commands held | સશસ્ત્ર દળ મેડિકલ કૉલેજ |
પુરસ્કારો | ![]() ![]() ![]() |
બંધ કરો