![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c1/Zwergtaucher_060319_3.jpg/640px-Zwergtaucher_060319_3.jpg&w=640&q=50)
નાની ડુબકી
From Wikipedia, the free encyclopedia
નાની ડુબકી કે ડુબકી (અંગ્રેજી:Little Grebe, હિન્દી: पनडुब्बि, સંસ્કૃત: लघुवज्जुल), લંબાઇમાં ૨૩-૨૯ સેમી. હોય છે. આ પક્ષી ડુબકી કુટુંબનું નાનામાં નાનું જળપક્ષી છે, જે લગભગ તમામ પ્રકારનાં જળસ્ત્રોતો પર જોવા મળે છે.
Quick Facts નાની ડુબકી, પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ ...
નાની ડુબકી | |
---|---|
![]() | |
નાની ડુબકી | |
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Podicipediformes |
Family: | Podicipedidae |
Genus: | 'Tachybaptus' |
Species: | ''T. ruficollis'' |
દ્વિનામી નામ | |
Tachybaptus ruficollis (Pallas, 1764) | |
![]() | |
Distribution of the Little Grebe. | |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ | |
Podiceps ruficollis |
બંધ કરો