ધૃષ્ટદ્યુમ્ન
From Wikipedia, the free encyclopedia
ધૃષ્ટદ્યુમ્ન (સંકૃતઃ धृष्टद्युम्न) મહાભારતમાં દ્રૌપદીનો ભાઈ તથા પાંચાલ નરેશ દ્રુપદનો પુત્ર હતો. મહાભારતની કથા અનુસાર તેનો જન્મ દ્રોણ ને મારવા માટે થયો હતો.
Quick Facts ધૃષ્ટદ્યુમ્ન, માહિતી ...
ધૃષ્ટદ્યુમ્ન | |
---|---|
મહાભારતનું પાત્ર | |
ચિત્ર:Drishtadyumna as Commander in chief of Pandava's Army.jpg પાંડવોના સેનાપતિ તરીકે ધૃષ્ટદ્યુમ્ન. | |
માહિતી | |
કુટુંબ | દ્રુપદ (પિતા), શિખંડી (બહેન, પછી ભાઇ), દ્રૌપદી (બહેન) |
બંધ કરો