![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/51/Queen_Trishalas_dream_from_Kalpasutra.jpg/640px-Queen_Trishalas_dream_from_Kalpasutra.jpg&w=640&q=50)
ત્રિશલા
From Wikipedia, the free encyclopedia
ત્રિશલા, વિદેહદતા, પ્રિયકારિણી અથવા ત્રિશલા માતા જૈન ધર્મના ૨૪મા તીર્થંકર મહાવીરની માતા અને હાલના બિહારના કુંડગ્રામના જૈન રાજા સિદ્ધાર્થની પત્ની હતા. [2] [3] જૈન ગ્રંથોમાં તેમનો ઉલ્લેખ જોવા મળે છે.
Quick Facts ત્રિશલા, અન્ય નામો ...
ત્રિશલા | |
---|---|
અંતિમ તીર્થંકરના માતા | |
![]() ૧૪૭૨ની કલ્પસૂત્રની પ્રતમાં દર્શાવેલ રાણી ત્રિશલા અને તેમના સપના | |
અન્ય નામો | પ્રિયકારિણી , વિદેહદત્તા[1] |
વ્યક્તિગત માહિતી | |
જીવનસાથી | સિદ્ધાર્થ |
બાળકો |
|
સહોદર | રાજા ચેટક |
બંધ કરો