From Wikipedia, the free encyclopedia
ત્રિપુરા (બંગાળી: ত্রিপুরা) ભારતના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગિની રાજ્યોમાંનું એક રાજ્ય છે. તેનું પાટનગર અગરતલા છે. ત્યાંની મુખ્ય ભાષાઓ બંગાળી અને કોકબોરોક છે.
ત્રિપુરા | |
---|---|
રાજ્ય | |
(સમઘડી દિશામાં ઉપરથી) નેશનલ પાર્ક; ઉનાકોટી ખાતે શિલ્પો; ઉજ્જયંતા મહેલ; નીરમહાલ મહેલ | |
અક્ષાંશ-રેખાંશ (અગરતલા): 23.84°N 91.28°E | |
દેશ | ભારત |
કેન્દ્રશાસિત પ્રદેશ | ૧ નવેમ્બર ૧૯૫૬ |
રાજ્ય | ૨૧ જાન્યુઆરી ૧૯૭૨ |
પાટનગર | અગરતલા |
સૌથી વધુ વસ્તીવાળું શહેર | અગરતલા |
જિલ્લાઓ | ૮ |
સરકાર | |
• ગવર્નર | સત્યદેવ નારાયણ[1] |
• મુખ્ય મંત્રી | બિપ્લવ કુમાર દેબ (ભાજપ)[2] |
• નાયબ મુખ્ય મંત્રી | જિષ્ણુ દેબ બર્મન[3] |
• વિરોધપક્ષના નેતા | માણિક સરકાર (CPI (M)) |
• વિધાનસભા | એક-ગૃહીય (૬૦ બેઠકો) |
વિસ્તાર ક્રમ | ૨૭મો (૨૦૧૪) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૩૬,૭૧,૦૩૨ |
• ક્રમ | ૨૨મો (૨૦૧૪) |
સમય વિસ્તાર | UTC+૦૫:૩૦ (IST) |
ISO 3166 ક્રમ | IN-TR |
વાહન નોંધણી | TR- |
HDI | ૦.૬૬૩ (મધ્યમ) |
HDI ક્રમ | ૬ઠ્ઠો (૨૦૧૪) |
સાક્ષરતા | ૮૭.૭૫% (૨૦૧૧)[4] |
અધિકૃત ભાષાઓ[5] | |
વેબસાઇટ | tripura |
ત્રિપુરા રાજ્યમાં કુલ ૮ (આઠ) જિલ્લાઓ આવેલા છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.