તુઘલક વંશ
રાજવંશ / From Wikipedia, the free encyclopedia
તુઘલક વંશ અથવા તઘલખ વંશ તુર્ક-ભારતીય મૂળનો મુસ્લિમ વંશ[5] હતો જેણે દિલ્હી સલ્તનત પર શાસન કર્યું હતું.[6] તેના શાસનની શરૂઆત ઇ.સ. ૧૩૨૦માં ગઝની મલિક વડે ગિયાથ અલ-દિન તુઘલક નામ ધારણ કરીને કર્યું હતું. આ વંશનો અંત ૧૪૧૩માં આવ્યો હતો.[1][7]
Quick Facts
તુઘલક વંશ | ||||||||||||||||||
| ||||||||||||||||||
તુઘલક વંશના શાસન હેઠળનો વિસ્તાર, ૧૩૩૦-૧૩૩૫. ૧૩૩૫ પછી વંશના શાસનનો વિસ્તાર ઘટવાનો શરૂ થયો..[2] | ||||||||||||||||||
રાજધાની | દિલ્હી | |||||||||||||||||
ભાષાઓ | ફારસી (અધિકૃત)[3] | |||||||||||||||||
ધર્મ | અધિકૃત: સુન્ની મુસ્લિમ[4] | |||||||||||||||||
સત્તા | સલ્તનત | |||||||||||||||||
સુલ્તાન | ||||||||||||||||||
• | ૧૩૨૧–૧૩૨૫ | ગિયાથ અલ-ઉદ્ તુઘલક | ||||||||||||||||
• | ૧૩૨૫–૧૩૫૧ | મહમદ બિન તુઘલક | ||||||||||||||||
• | ૧૩૫૧–૧૩૮૮ | ફિરુઝ શાહ તુઘલક | ||||||||||||||||
• | ૧૩૮૮–૧૪૧૩ | ગિયાથ-ઉદ-દિન તુઘલક શાહ / અબુ બક્ર શાહ / મહમદ શાહ / મહમુદ તુઘલક / નુસરત શાહ | ||||||||||||||||
ઐતિહાસિક યુગ | મધ્ય યુગ | |||||||||||||||||
• | સ્થાપના | ૧૩૨૦ | ||||||||||||||||
• | અંત | ૧૪૧૩[1] | ||||||||||||||||
વિસ્તાર | 3,200,000 km2 (1,200,000 sq mi) | |||||||||||||||||
| ||||||||||||||||||
સાંપ્રત ભાગ | ![]() ![]() ![]() ![]() | |||||||||||||||||
બંધ કરો
મહમદ બિન તુઘલકના શાસનમાં ઇ.સ. ૧૩૩૦ થી ૧૩૩૫ વચ્ચે આ વંશનો વિસ્તાર તેની ટોચ પર પહોંચ્યો હતો.[2] તેનું શાસન ક્રુરતા અને બળવાઓથી ભરેલું રહ્યું હતું, જે કારણે ૧૩૩૫ પછી શાસનનો વિસ્તાર ઘટતો ચાલ્યો હતો.[8]