![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e6/Doddabettateles.jpg/640px-Doddabettateles.jpg&w=640&q=50)
ડોડાબેટ્ટા
From Wikipedia, the free encyclopedia
ડોડાબેટ્ટા (તમિળ: தொட்டபெட்டா) એ નીલગિરિ પર્વત માળાનો ૨,૬૩૭ મીટર (૮,૬૫૦ ફીટ) ઊંચાઇ ધરાવતો સૌથી ઊંચો પર્વત છે. તેના શિખરની આજુબાજુ અભ્યારણ આવેલું છે. તે તમિલનાડુના નીલગિરિ જિલ્લામાં ઊટી-કોટાગિરી માર્ગ પર ઊટીથી ૯ કિમીના અંતરે આવેલો છે. શિખર સુધી માર્ગ હોવાને કારણે તે લોકપ્રિય પર્યટન સ્થળ છે. દક્ષિણ ભારતમાં અનામુડી અને મેસાપુલિમાલા પછી ત્રીજું ઊંચું શિખર છે.
Quick Facts ડોડાબેટ્ટા, શિખર માહિતી ...
ડોડાબેટ્ટા | |
---|---|
![]() Telescope House at the summit of Doda Betta | |
શિખર માહિતી | |
ઉંચાઇ | 2,637 m (8,652 ft) [1] |
મુખ્ય ઉંચાઇ | 2,256 m (7,402 ft) [1] |
યાદી | ઉચ્ચ |
અક્ષાંસ-રેખાંશ | 11°24′08.7″N 76°44′12.2″E [1] |
ભૂગોળ | |
સ્થાન | ઉદ્ગામંડલમ, નીલગિરિ જિલ્લો, તમિલનાડુ, ભારત |
પિતૃ પર્વતમાળા | નીલગિરિ |
આરોહણ | |
સૌથી સહેલો રસ્તો | ડોડાબેટ્ટા રોડ |
બંધ કરો
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b2/Doddabetta_Peak.jpg/640px-Doddabetta_Peak.jpg)