![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c3/John_F._Kennedy%252C_White_House_color_photo_portrait.jpg/640px-John_F._Kennedy%252C_White_House_color_photo_portrait.jpg&w=640&q=50)
જ્હોન એફ કેનેડી
અમેરિકન રાજનીતિજ્ઞ અને સંયુક્ત રાજ્ય અમેરિકાના ૩૫મા રાષ્ટ્રપ્રમુખ / From Wikipedia, the free encyclopedia
જ્હોન એફ કેનેડી(૨૯ મે ૧૯૧૭ - ૨૨ નવેમ્બર ૧૯૬૩)સંયુક્ત રાજ્ય અમેરિકાના ૩૫મા રાષ્ટ્ર પ્રમુખ હતા.[2]પ્રમુખ તરીકેનો તેમનો કાર્યકાળ ઈ.સ. ૧૯૬૦ થી ૧૯૬૩ના વર્ષ સુધીનો હતો. કેનેડીના કાર્યકાળ દરમિયાન શીતયુદ્ધ ચરમસીમા પર હતું. પ્રમુખ તરીકેનો તેમનું મુખ્ય કાર્ય રશિયા અને ક્યુબા સાથેના આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રબંધનનું રહ્યું હતું. ૧૯૬૩માં તેમની હત્યા કરવામાં આવી હતી.
Quick Facts જ્હોન એફ કેનેડી, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ૩૫મા પ્રમુખ ...
જ્હોન એફ કેનેડી | |
---|---|
![]() કેનેડી જુલાઈ ૧૯૬૩માં ઓવલ ખાતેની ઓફિસમાં | |
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ૩૫મા પ્રમુખ | |
પદ પર ૨૦ જાન્યુઆરી ૧૯૬૧ – ૨૨ નવેમ્બર ૧૯૬૩ | |
ઉપ રાષ્ટ્રપતિ | લિંડન બી. જૉન્સન |
પુરોગામી | ડ્વાઈટ ડી. આઇઝેનહોવર |
અનુગામી | લિંડન બી. જૉન્સન |
United States Senator from મેસેચુસેટ્સ | |
પદ પર ૩ જાન્યુઆરી ૧૯૫૩ – ૨૨ ડિસેમ્બર ૧૯૬૦ | |
પુરોગામી | હેનરી કેબૉટ લોજ (જુનિયર) |
અનુગામી | બેન્જામિન એ. સ્મિથ |
Member of the U.S. House of Representatives from મેસેચુસેટ્સ's ૧૧મો જિલ્લો district | |
પદ પર ૩ જાન્યુઆરી ૧૯૪૭ – ૩ જાન્યુઆરી ૧૯૫૩ | |
પુરોગામી | જૅમ્સ માઇકલ કર્લે |
અનુગામી | ટીપ ઓ’નીલ |
અંગત વિગતો | |
જન્મ | જૉન ફિટ્સજેરાલ્ડ કેનેડી ૨૯ મે ૧૯૧૭ બ્રુકલીન, મેસેચુસેટ્સ, અમેરિકા |
મૃત્યુ | ૨૨ નવેમ્બર ૧૯૬૩ (૪૬ વર્ષ) ડલ્લાસ, અમેરિકા |
મૃત્યુનું કારણ | ગોળીબાર દ્વારા હત્યા |
અંતિમ સ્થાન | અર્લિંગટન રાષ્ટ્રીય કબ્રસ્તાન |
રાજકીય પક્ષ | ડેમોક્રેટીક પક્ષ (અમેરિકા) |
જીવનસાથી | જેક્વેલીન લી બોવિયર (૧૨ સપ્ટેમ્બર ૧૯૫૩) |
સંતાનો |
|
માતા-પિતા | જોસેફ પી. કેનેડી (સીનિયર) રોઝ ફિટ્સજેરાલ્ડ |
શિક્ષણ | હાર્વર્ડ યુનિવર્સિટી સ્ટેનફોર્ડ યુનિવર્સિટી |
સહી | ![]() |
સૈન્ય સેવાઓ | |
Allegiance | ![]() |
શાખા/સેવા | યુનાઇટેડ સ્ટેટ્સ (નૌસેના) |
સેવાના વર્ષો | ૧૯૪૧-૧૯૪૫ |
હોદ્દો | ![]() |
દળ | મોટર ટોર્પિડો સ્ક્વૉર્ડન ૨ મોટર ટોર્પિડો જહાજ PT-૧૦૯ મોટર ટોર્પિડો જહાજ PT-૫૯ |
લડાઈઓ/યુદ્ધો | દ્વિતીય વિશ્વયુદ્ધ સોલોમેન આઇલૅન્ડ યુદ્ધ |
પુરસ્કારો | ![]() ![]() ![]() ![]() ![]() ![]() |
બંધ કરો