જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન
From Wikipedia, the free encyclopedia
જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનએ ભારતનો સૌથી જુનો રાષ્ટ્રીય ઉદ્યાન છે. તે ભારત આઝાદ થયું એના પહેલાથી અસ્તિત્વ ધરાવે છે. તેની સ્થાપના ૧૯૩૬માં એ વિસ્તારમાં વસતા ભારતિય વાધની વસતિને સંરક્ષણ આપવા માટે થઇ હતી. હાલની સ્થિતિ પ્રમાણે તે ઊત્તરાખંડ રાજ્યના નૈનિતાલ જીલ્લામાં આવેલ છે. વિશ્વ-વિખ્યાત શીકારી, ટ્રેકર અને પર્યાવરણ-સંરક્ષણવિદ્ જીમ કોર્બેટની યાદમાં આ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન રાખવામાં આવ્યુ છે. ભારત સરકારના "પ્રોજેક્ટ ટાઇગર" અભિયાન તળે આ પાર્કને સૌથી પહેલા મુકવામાં આવ્યો હતો.
Quick Facts જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન, સ્થાપના ...
જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન | |
---|---|
કુમાઊ વિસ્તાર, ભારતમાં આવેલ એક આરક્ષીત-જંગલ-વિસ્તાર | |
આઈ.યુ.સી.એન. શ્રેણી ૨ (રાષ્ટ્રીય ઉદ્યાન) | |
જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનમાં નો એક નર હાથી | |
સ્થાપના | 1936 |
મુલાકાતીઓ | 500,000[1] (in 1999) |
નિયામક સંસ્થા | Project Tiger, Government of Uttarakhand, Wildlife Warden, Corbett National Park |
www |
બંધ કરો