![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b1/Mysore_painting.jpg/640px-Mysore_painting.jpg&w=640&q=50)
જામ્બવતી
From Wikipedia, the free encyclopedia
જામ્બવતી (સંસ્કૃત: जाम्बवती) અથવા જાંબવતી, હિંદુ ભગવાન કૃષ્ણની મુખ્ય આઠ પત્ની, અષ્ટભાર્યામાં અનુક્રમે બીજા ક્રમે આવતી પત્ની છે. તે રીંછ-રાજા જામ્બવનની એકમાત્ર પુત્રી હતી. [1] ચોરાયેલા સ્યામંતક રત્નની શોધ અભિયાન દરમ્યાન શ્રી કૃષ્ણે તેમના પિતા જામ્બવનને હરાવ્યા અને તેમની પુત્રી જામ્બવતી સાથે લગ્ન કર્યા. [2]
Quick Facts જામ્બવતી, અન્ય નામો ...
જામ્બવતી | |
---|---|
અષ્ટભાર્યાના સભ્ય | |
![]() જામ્બવતી અને કૃષ્ણની અન્ય અષ્ટભાર્યા, મૈસૂર ચિત્રકારી. | |
અન્ય નામો | નરેન્દ્રપુત્રી |
જોડાણો | અષ્ટભાર્યા |
રહેઠાણો | દ્વારકા |
ગ્રંથો | વિષ્ણુ પુરાણ, મહાભારત, હરિવંશ, શ્રીમદ્ ભાગવતમ્ |
વ્યક્તિગત માહિતી | |
જીવનસાથી | કૃષ્ણ |
બાળકો | સામ્બ, સુમિત્રા, પુરુજીત, શતજીત, સહસ્રજીત, વિજય, ચિત્રકેતુ, વસુમાન, દ્રવિડ, અને ક્રતુ |
માતા-પિતા |
|
કુળ | યદુવંશ (લગ્ન પછી) |
બંધ કરો