જનરલ સામ માણેકશા
૧૯૭૧ના ભારત-પાકિસ્તાની યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના આર્મી સ્ટાફના વડા હતા / From Wikipedia, the free encyclopedia
સામ હોરમૂસજી ફરામજી જમશેદજી માણેકશા (૩ એપ્રિલ, ૧૯૧૪ – ૨૭ જૂન, ૨૦૦૮) જે સામ માણેકશા અને સેમ બહાદુર ("સેમ ધ બ્રેવ") તરીકે વ્યાપકપણે જાણીતા હતા, તેઓ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાની યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના આર્મી સ્ટાફના વડા હતા અને ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી મેળવનારા ભારતીય સેનાના પ્રથમ અધિકારી હતા. તેમની સક્રિય લશ્કરી કારકિર્દી ચાર દાયકા અને પાંચ યુદ્ધો સુધી ફેલાયેલી હતી, જેની શરૂઆત બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ ભારતીય સેનામાં સેવાથી થઈ હતી.
Quick Facts ફિલ્ડમાર્શલસામ માણેકશા એમસી (મિલેટ્રી ક્રોસ), ભારતના ૭મા થલસેના અધ્યક્ષ ...
ફિલ્ડમાર્શલ સામ માણેકશા એમસી (મિલેટ્રી ક્રોસ) | |
---|---|
ફિલ્ડમાર્શલ સામ માણેકશા | |
ભારતના ૭મા થલસેના અધ્યક્ષ | |
પદ પર 8 June 1969 (1969-06-08) – 15 January 1973 (1973-01-15) | |
રાષ્ટ્રપતિ | વી. વી. ગીરી મોહમદ હિદાયતુલ્લા |
પ્રધાન મંત્રી | ઈન્દિરા ગાંધી |
પુરોગામી | જનરલ પી. પી. કુમારમંગલમ |
અનુગામી | જનરલ ગોપાલ ગુરુનાથ બેવૂર |
૯મા જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, પૂર્વીય પાંખ | |
પદ પર ૧૬ નવેમ્બર ૧૯૬૪ – ૮ જૂન ૧૯૬૯ | |
પુરોગામી | લેફ્ટનન્ટ જનરલ પી. પી. કુમારમંગલમ |
અનુગામી | લેફ્ટનન્ટ જનરલ જગજિતસિંહ અરોડા |
૯મા જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, પશ્ચિમી પાંખ | |
પદ પર ૪ ડિસેમ્બર ૧૯૬૩ – ૧૫ નવેમ્બર ૧૯૬૪ | |
પુરોગામી | લેફ્ટનન્ટ જનરલ દૌલત સિંઘ |
અનુગામી | લેફ્ટનન્ટ જનરલ હરબક્ષ સિંઘ |
અંગત વિગતો | |
જન્મ | (1914-04-03)3 April 1914 અમૃતસર, પંજાબ પ્રાંત, બ્રિટીશ ભારત |
મૃત્યુ | 27 June 2008(2008-06-27) (ઉંમર 94) વેલિંગ્ટન, તમિલનાડુ, ભારત |
જીવનસાથી | સિલ્લૂ બોડે |
પુરસ્કારો |
|
સૈન્ય સેવાઓ | |
અન્ય નામો | સામ બહાદુર[1] |
Allegiance | ઢાંચો:Country data British India India |
શાખા/સેવા | ઢાંચો:Country data British India ભારતીય ભૂમિસેના |
સેવાના વર્ષો | ૧૯૩૪ – ૨૦૦૮[lower-alpha 1][4] |
હોદ્દો | ફિલ્ડ માર્શલ |
દળ | ૧૨મી ફ્રન્ટિયર ફોર્સ રેજિમેન્ટ ૮ ગુરખા રાઇફલ્સ |
કમાન્ડ | |
લડાઈઓ/યુદ્ધો |
|
બંધ કરો