![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/80/Ch%25C4%2581ran_Gordhan_Singh_on_a_Terrace_at_Night_ca._1725.jpg/640px-Ch%25C4%2581ran_Gordhan_Singh_on_a_Terrace_at_Night_ca._1725.jpg&w=640&q=50)
ચારણ
ભારત અને પાકિસ્તાનમાં વસતો એક સમુદાય/જ્ઞાતિ / From Wikipedia, the free encyclopedia
ચારણ એ ભારતીય ઉપખંડની એક જાતિ છે જે રાજસ્થાન, સિંધ, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને બલૂચિસ્તાનની વતની છે. ઐતિહાસિક રીતે, ચારણ કવિઓ અને સાહિત્યકારો તેમજ યોદ્ધાઓ અને જાગીરદાર રહ્યા છે. ચારણ સૈન્ય પરાક્રમ, ઇતિહાસકારો, કૃષિ અને વેપારીઓ તરીકે આદરણીય હતા.[6][7][8][9][10][11][12] શ્રીમદ્ ભાગવતમ્ (સ્કંધ ૩, અધ્યાય ૧૦, શ્લોક ૨૮-૨૯) અનુસાર ચારણ જ્ઞાતિ, યક્ષ, ગંધર્વો, દેવો, અપ્સરા જેવા અન્ય દૈવી સ્વરૂપોની સાથે બનાવવામાં આવી હતી અને તેઓ સ્વર્ગમાં રહેતા હતા. એવી પણ માન્યતા છે. આ જ્ઞાતિના સભ્યો તેમના ઉચ્ચ સાહિત્યિક રસ અને જ્ઞાન, સમાજ પ્રત્યે ઊંડી વફાદારી, હોંશીયારી અને યુદ્ધમાં શહાદત વહોરવા માટેની અડીખમ તૈયારી, વગેરે જેવા ગુણો માટે પ્રખ્યાત છે.[13]
![]() | વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
Quick Facts ચારણ, ધર્મો ...
ચારણ | |||
---|---|---|---|
| |||
ધર્મો | હિંદુ | ||
ભાષાઓ | રાજસ્થાની • મારવાડી • મેવાડી • ગુજરાતી • સિંધી • મરાઠી | ||
દેશ | ભારત • પાકિસ્તાન | ||
પ્રદેશ | રાજસ્થાન • હરિયાણા[1] • ગુજરાત • મધ્ય પ્રદેશ[2] • મહારાષ્ટ્ર[3] • સિંધ[4] • બલૂચિસ્તાન[5] |
બંધ કરો