![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/ec/Queen_Kumaradevi_and_King_Chandragupta_I_on_a_coin.jpg/640px-Queen_Kumaradevi_and_King_Chandragupta_I_on_a_coin.jpg&w=640&q=50)
ચંદ્રગુપ્ત પ્રથમ
ગુપ્ત રાજવંશના સ્થાપક રાજા / From Wikipedia, the free encyclopedia
'ચંદ્રગુપ્ત મૌર્ય' સાથે ગેરસમજ કરવી નહી.
ચંદ્રગુપ્ત સામાન્યતઃ ગુપ્ત રાજવંશના સ્થાપક તરીકે ઓળખાય છે. ઈ.સ.૩૨૦ આસપાસ અથવા ઇ. સ. પુર્વ 327-320[1][2][3][4] (વીવાદીત) તે ગુપ્ત સામ્રાજ્યનો મુખ્ય રાજા હતો. ગુપ્ત સામ્રાજ્યના શાસક તરીકે, તે ગંગા આસપાસના વિસ્તારોનાં શક્તિશાળી કુટુંબો સાથે જોડાણો કરવા માટે જાણીતો છે.
Quick Facts ચંદ્રગુપ્ત પ્રથમ, રાજ્યકાળ ...
ચંદ્રગુપ્ત પ્રથમ | |
---|---|
ગુપ્ત સમ્રાટ | |
![]() રાણી કુમારાદેવી અને રાજા ચંદ્રગુપ્ત પહેલો, તેમના પુત્ર "સમુદ્રગુપ્ત"ના સિક્કા પર ચિત્રિત, ઈ.સ. ૩૫૦-૩૮૦ | |
રાજ્યકાળ | ઈ.સ. 320-335 અથવા ઇ. સ. પુર્વ 327-320 (વીવાદીત) |
પૂર્વગામી | ઘટોત્કચ (ગુપ્ત શાસક) |
અનુગામી | સમુદ્રગુપ્ત |
રાણી | કુમારાદેવી |
સંતાન | સમુદ્રગુપ્ત |
રાજકુટુંબ | ગુપ્ત વંશ |
પિતા | ઘટોત્કચ |
ધાર્મિક માન્યતા | હિંદુ |
બંધ કરો