ગુજરાતી મુસલમાન
From Wikipedia, the free encyclopedia
ગુજરાતી મુસલમાન એ ગુજરાતી લોકો છે જેમણે ઇસ્લામ ધર્મનો સ્વિકાર કર્યો છે અને તેઓ ગુજરાતી ભાષા બોલે છે. એટલે કે તે ગુજરાતી ભાષા બોલતો ભૌગોલિક અને ધાર્મિક સમૂહ છે, પરંતુ આ લોકો મુખ્યત્વે ગુજરાત, પશ્ચિમી ભારત અને પાકિસ્તાનમાં વસે છે. મુંબઈ શહેરમાં ગુજરાતી મુસલમાનોની મોટી વસ્તી છે.[2] પૂર્વ સ્વતંત્રતાસેનાની અને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મહમદ અલી ઝીણા દુનિયામાં સૌથી પ્રસિદ્ધ[સંદર્ભ આપો] ગુજરાતી મુસલમાન હતા.
![]() | વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
Quick Facts નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો, ભાષાઓ ...
| |||||||||
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
ભારત • પાકિસ્તાન • સાઉદી અરેબિયા • કેનેડા • દક્ષિણ આફ્રિકા • સંયુક્ત આરબ અમીરાત • માદાગાસ્કર | |||||||||
ભાષાઓ | |||||||||
ગુજરાતી • ઉર્દુ • કચ્છી[1] | |||||||||
ધર્મ | |||||||||
![]() | |||||||||
સંબંધિત વંશીય સમૂહો | |||||||||
ગુજરાતી લોકો • પાકિસ્તાની લોકો • મરાઠી મુસલમાન • પંજાબી મુસલમાન • બંગાળી મુસલમાન |
બંધ કરો
ગુજરાતી મુસલમાનોની કેટલીક પેટાજ્ઞાતિઓ આ પ્રમાણે છે:
- મેમણ
- ખત્રી
- વહોરા
- છીપા
- ઘાંચી